________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
વિહાર, ચેામાસાં અને ધર્મનું
આરાધન
શ્રી સુખસાગરજી મહારાજે સવત ૧૯૫૫ ની સાલનું ચામાસું સંઘના આગઢથી પાલણુપુરમાં કર્યું. મહારાજશ્રીના ચેામાસાથી પાલણપુરના જૈન સĆઘ ઉપર ધર્મની બહુજ સુંદર અસર થઈ. લેકે દિનપ્રતિદિન ધર્મકરણીમાં વધુ ને વધુ જોડાવા લાગ્યા. વધારે વધારે સામાયિક કરવાના ભાવ વધ્યા, પ્રતિક્રમણમાં શ્રાવકે અને શ્રાવિકાએ વધારે જોડાવા લાગ્યાં. શ્રી જિનેશ્વર દેવની સેવા પૂજા, ભક્તિ કરવામાં લેાકેાના રસ વધવા લાગ્યા. આવુ’ ધર્મવૃધ્ધિનું ખાસ કાણું જાણીને શ્રી સુખસાગરજી મહારાજે સવત ૧૯૫૬ ની સાલનુ ચેમાસું પણ પાલણપુરમાં જ કર્યુ.
શ્રી સુખસાગરજી મહારાજ પાલણપુરમાં બિરાજે છે એમ સમજીને પાટણમાં ચામાસું પૂરું થતાં કાતિક વિદ એકમના રાજ સાધ્વીજી શ્રીહરખશ્રીજી મહારાજની સાથે સાધ્વી શ્રીલાલશ્રીજીએ પેાતાના આત્માને ભાવત
www.kobatirth.org
For Private And Personal Use Only