________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચામામાં અને ધર્મનું આરાધન
પ
નિદોષ આહાર
ભાવતાં પાટણથી વિદ્વાર કર્યો. ગ્રામાનુગ્રામ પાણી વહેારતાં, આજ્ઞા પ્રમાણે તપ ધર્મનું આરાધન કરતાં અને આત્માને દેહથી તદ્દન જુદો સમજતાં, શ્રી સુખસાગરજી મહારાજના દર્શનના અને પવિત્ર વ્યાખ્યાન વાણીનો લાભ મેળવવા અને પેાતાના આત્માને વધારે ઉજ્વલ બનાવવા માટે ગ્રામનુગ્રામ વિહાર કરતાં શ્રી હરખશ્રીજી અને લાભશ્રીજી વિ. પાલણપુરમાં પધાર્યા. ત્યાં શ્રી સુખસાગરજી મહારાજને પૂરા ભક્તિભાવથી વાંઘા અને તેમની આજ્ઞાથી સવત ૧૯૫૬ ની સાલનું ચે મારું શ્રી હરખશ્રીજી અને લાભશ્રીજીએ પાલણપુરમાં કર્યું ચામાસામાં શ્રી સુખસાગરજી મહુારાજની દૈવી વ્યાખ્યાન વાણીનો અપૂર્વ લાભલીધે તપધનુ ખુબ આરાધન કર્યું.
શ્રી હરખશ્રીજી મહારાજ અને લાભશ્રીજી મહારાજના પાલણપુરના ચાતુર્માસથી ત્યાંની બહેનેામાં ઘણી ધર્મકરણીની વૃદ્ધિ થઈ.
સંવત ૧૯૫૭ ના કાર્તિક વિદ્ધ એકમના રાજ શ્રી સુખસાગરજી મહુરાજ આદિ મુનિમડળે અને સાધ્વીજી શ્રીહરખશ્રીજી તથા શ્રીવાભત્રીજીએ વિહાર કરવાની તૈયારી કરી, પણ શ્રી સવના અત્યંત આગ્રડુથી તથા ધમવૃદ્ધિનું કારણ જાણીને મૌન એકાદશી સુધી સાધુ અને સાધ્વીજી મહારાજાએ પાલણપુરમાં જ રોકાયા, એવામાં મહેસાણાથી માસ્તર બહેચરભાઈ શિવદાસ, પાલણપુરમાં ગુરુજી શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only