________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
પ્ર. શ્રી લાભશ્રીજી
શાસન પ્રભાવનાદિ તથા શથિલ્યાદિ મહત્વનાં કારણે સિવાય એક સ્થાને રહેવામાં પ્રમાદ પ્રતિબંધને આશ્રય લેતાં નથી, પરિણામે ધર્મપ્રચાર અને સંયમ પાલન પૂર્વક-ઉગ્ર વિહાર કરતાં વિહારમાં આવી પડતાં અનેક કષ્ટો તથા વિવિધ પરિષહના સહન કરવાથી તેમને સંયમ અધિકાધિક કેળવાય છે, અને સાથે સાથે અતીવ નિજેરા થઈ કમનો ભાર ઓછો થતાં તેઓ મેક્ષના માર્ગે વધારે આગળ ધપે છે. આ વસ્તુને નિરંતર લક્ષમાં રાખીને જ તપગચ્છસાગર શાખાનાં સાધુ-સાદરીઓ પિતાની પ્રવૃત્તિ કરતાં હતાં ઉપરોક્ત ધોરણને અનુસરી મહેસાણાનું ચોમાસું પૂરું થતાં જ સંવત ૧૫૫ ના કાતિક વદ એકમે ગુરુજી શ્રી હરખશ્રીજી, સારીજી શ્રી લાભશ્રીજી વિગેરેએ ગ્રામાનુગ્રામ વિહાર કરે શરૂ કર્યો. - શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુમડલને વિહાર અને સાધ્વી શ્રી હરખશ્રીજ, લાભશ્રીજી વગેરેને વિહાર જુદી જુદી દિશામાં થયે. શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુમંડલી તે પથાપુરથી શેઠશ્રી રવચંદ ગાંધીએ કાઢેલા શ્રી સિદ્ધાચલજીના સંઘ સાથે યાત્રાએ ગઈ. શ્રી પાલીતાણાથી લીંબડી, વિરમગામ, રામપુરા, ભેંયણજી અને જોટાણા થઈને શ્રી સુખસાગરજી મહારાજ વગેરે પાલણપુર પધાર્યા અને સંવત ૧૫૫ ની સાલનું ચોમાસું તેઓશ્રીએ પાલણપુરમાં કર્યું. સાથીજી શ્રી હરખશ્રીજી અને સાધ્વીજીશ્રી લાભશ્રીજી વગેરે રામાનુ
www.kobatirth.org
For Private And Personal Use Only