________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ગુરુદેવી અને ગુરુણીનું' નિર્વાણ
સમાધિમરણની અસર ત્યાં હાજર રહેલાં સાધુ સાધ્વી તેમજ શ્રાવક શ્રાવિકા ઉપર મહુ જ ભારે થઈ. અ`તકાળ આવે ત્યારે જીવના ઘરમાં જીવ રહે અને સમાધિ મરણ થાય એ તે આ દેશે આ કાળે બહુ જ મેટી વસ્તુ છે. “સમાધિમરણ શ્રેષ્ઠ છે, તેમ દુલ ભ પણ છે.”
શ્રી સુખસાગર ગુરુ ગીતામાં “ ગુરુજીની છેલ્લી અવસ્થા અને દેહાત્સગ” પ્રકરણમાં યેાગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજ પષ્ટ કહે છે કે“સવત ૧૯૫૪ ના જેઠ સુદ્ધિ ચૌદશના રાજ તેમનીસદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજશ્રીની-મુખ્ય શિષ્યા ઉત્તમ ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીએ ઢહેાત્સગ કર્યાં. તે સમયે શ્રી ગુરુશ્રીએ કહ્યું હતું કે-હવે મારા શરીરમાંથી આ જેઠ માસમાં આત્મા મુસાફરી કરશે.”
સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજની અને મહા પુણ્યવતા સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની અંતીમ ભાવના તે એક જ દૃઢ રહી હતી કે:
11
“જ્ઞા ને સારો અપ્પા, નાળમંડ્યો । ઘેલા મે વર્યા માવા, સથે સંÀામત્તરૂણના ”
એક મારા આત્મા શાશ્વત છે. દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા છે. દેહાદિ તે તેનાથી ભિન્ન છે અને તે તેમને મળતા સચેાગેાથી ઉત્પન્ન થએલા છે. તે દેહાદિમાં હ' નથી અને તે મારાં નથી. દેહાર્દિ જડ તે જડમાં છે અને હુ ચેતન તે ચેતનમાં છું.
www.kobatirth.org
For Private And Personal Use Only