________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સંવત ૧૯૫૪નું ચોમાસું મહેસાણામાં જ
સંવત ૧૫૪ ના જેઠ મહિનામાં મહાકિયાપાત્ર સાધુ શિરોમણિ અને મહાક્રિયાપાત્રી સાધ્વીજીને મહેસાણામાં જ સ્વર્ગવાસ થયો. માસું તદન નજીકમાં જ આવતું હતું, એથી મહેસાણાનાં સકળ સંઘે મળીને સાધુઓ અને સાધ્વીજીઓને આ માસું મહેસાણામાં જ કરવાની વિનંતિ કરી. શ્રી સુખસાગરજી મહારાજ વગેકરે એ વિનતિને સ્વીકાર કર્યો અને મહેસાણામાં જ ચોમાસું રહેવાનું નક્કી કર્યું, એથી સાધ્વીજી શ્રી લાભશ્રીજીનું ચેમાસું પણ મહાપુરુષ શ્રી સુખસાગરજી મહારાજની સાથે મહેસાણામાં થયું. શ્રી લાભ શ્રીજીના હદયમાં ગુરુમહિમાએ ઊંડી છાપ પાડી હતી. તેઓ તે અવારનવાર જે મળે તેમને એક જ વાત કરતા હતા કે સુગુરુને શરણે જાઓ! સુગુરુની સેબત કરે! સગુરુની સેવા કરે ! એથી આત્મકલ્યાણ થશે. આવી
www.kobatirth.org
For Private And Personal Use Only