________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માં શ્રી હેમેદ્રસાગરજી મહારાજાએ ઘણેા પરિશ્રમ ઉડાવ્યે છે.
શ્રો લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર રાજકેટનિવાસી જૈન ફિલસુર, સસ્થાન રાજકેટના ધર્મોપદેશક જાણીતા લેખક શ્રી ગેાકુલદાસ નાનજીભાઇ ગાંધીએ લખી આપ્યું છે અને આ જીવનચરિત્ર તૈયાર કરવામાં એમણે ‘કવિરત્ન' શ્રી હેમેદ્રસાગરજી મહારાજ પાસેથી અનેકવિધ પ્રેરણા મેળવી છે. આ જીવનચરિત્ર શ્રી બુદ્ધિસાગરજી જૈન જ્ઞાનમ ́દિર, વિજાપુર તરફથી વિનામૂલ્યે ભાગ્યશાળીએામાં વહેચવા માટે પ્રગટ કરવામાં આવ્યુ છે.
આ જીવનચરિત્રની પછવાડે ચેગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી મહારાજાનાં, પ્રસિદ્ધ વક્તા શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહુારાજાનાં અને કવિરત્ન મહામા સો હુંમેદ્રસાગરજી મહારાજાનાં રચેલાં કેટલાંક ફાગ્યે આપેલાં છે. આ કાવ્યે પ્રવની સાધ્વીજી શ્રી લાભશ્રાજીને ઘણુાં જ પસંદ હતાં. તેએ આ સ્તવને અને કર્વ્યાને વારવાર વાંચતાં હતાં તથા હાજર હોય તેને સભળાવીને એનેા ભવા કહી સંભળાવતાં હતાં. એટલે કે આ કાવ્યે ખરૂ શ્વેતાં શ્રી લાભશ્રીજી મહ!રાજનાં જીવનમાં એતપ્રાત થઈ ગયાં હતાં.
સાધ્વીજી શ્રો લાભશ્રોજી મહારાજની પરંપરામાં પ્રવર્તનજી તરીકે હાલમાં સાધ્વીજી શ્રો વિવેકશ્રોજી
www.kobatirth.org
For Private And Personal Use Only