________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર સંપ્રદાયનાં સધુએ અને સાધ્વીજીએનુ ધ્યેય શાંતિપૂર્ણાંક ધર્મારાધન કરવાનુ હોવાથી અને તેએ પેતાના ધ્યેયને ચુસ્તપણે વળગી રહેલા હોવાથી, આજે તેમનું ધર્મારાધન જૈન જગતમાં એક ઉદાહરણરૂપ થઈ પડયું છે. આવી ઋતના ધર્મ ધ્યાનમાં આરૂઢ થએલાં અને એ રીતે પેાતાના જન્મ સફળ કરી ગએલાં સાધ્વીજી શ્ર લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર આ નિવેદનની સાથે પ્રગટ થાય છે એ ઘણું જ આનંદને વિષય છે. આ ચરિત્ર તૈયાર કરાવવા અને છપાવવા પછવાડે જે કાંઈ ખ થયું છે તે સાધ્વીજી મહારાજ શ્રી મહેદ્રશ્રીજીએ પેાતે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે પેાતાની ઇસકયામતનાં કરેલાં વીલની રૂઇએ તે સિકયામતમાંથી અપાયું છે. એથી જ આ જીવનચરિત્ર બહાર આવ્યું છે. તેથી આ કાર્ય માટે સાધ્વીજી શ્રી મહેદ્રશ્રીજી મહારાજને ધન્યવાદ ઘટે છે !!!
આ જીવનચરિત્રનો સલવાર ઝુકીકત સાધ્વીજી શ્ર વિવેકશ્રીજી મહારાજની સૂચના ઉપરથી સાધ્વીજી શ્ર ચાસ્ત્રિશ્રીજીએ પૂરી પાડી છે. આ હકીકત ઉપરથી શ્ર ૩ ભશ્રીજી મહારાજનુ આખું ચે જીવનરિત્ર તૈયાર થઈ શકયુ છે. આ જીવનચરિત્ર તૈયાર કરાવવામાં સકલ જૈન સમાજમાં ‘કવિરત્ન' તરીકે ખુબ ખુબ ખ્યાતિ પામેલ અને સમગ્ર જૈનસમાજને ધર્મકાર્યમાં પ્રેરણા કરનારી અનેકવિધ કવિતાએાના રચિયતા પરમેાપકારી મુનિ
www.kobatirth.org
For Private And Personal Use Only