________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
નઈએ. શ્રી લક્ષ્મીખાઈના હૃદયના ભાવે ઘણા જ પવિત્ર છે, ચઢીઆતા છે. એથી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજે ત્યાં બિરાજતા સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજ અને શ્રી સુખસાગરજી મહારાજને બહુ જ ભારપૂર્વક વિનંતિ કરી કે શ્રી લક્ષ્મીબાઇના દિલમાં પા। વૈરાગ્યે પ્રગટ થયા છે. દેહ અને આત્મા અ’ને ભિન્નભિન્ન છે એવી તેના હૃદયમાં સમજણુ ઉગી છે. એમના હૃદયમાં તીવ્ર વૈરાગ્યની જ્યેાતિ જલે છે. એને દેહ અને દેહનાં સબધીઓને પુર-પરાયા-પારકાં જાણ્યાં છે. સકલ સ'સારને અસાર જાણ્યા છે. ભાગવતી દીક્ષા અ'ગીકાર કરવા માટે તેના ભાવ ઘણું ચઢતા છે, તે આપ કૃપા કરીને શ્રી લક્ષ્મીબાઇને ભાગવતી દીક્ષા થાય તેવા હુકમ ફરમાવે. શ્રી દેવશ્રીજી મહારાજની જોરદાર વિનતિ ઉપરથી સદ્ગુરુદેવે ભાગવતી દીક્ષા દેવાની આજ્ઞા ફરમાવી. શ્રી મહેસાણાનાં સકલ સ°ઘની રજુઆતે શ્રી લક્ષ્મીબાઇની મરજી જાણીને અને લાગતાવળગતામાંથી કોઇના વિરેચ નથી એવુ નક્કી કરીને ભાગવતી દીક્ષા આપવાને પવિત્ર હુકમ ફરમાવ્યેા. મહેસાણામાં આવું મહાત્ ધાર્મિક કામ થશે એવું માનીને ત્યાંનાં સ ંઘમાં અનહદ ખુશાલી પ્રગટી. ત્યાગ વૈરાગ્યમય ભાગવતી દીક્ષા એ તે શ્રી જિનશાસનના મુખ્ય સાર છે. સસારસાગરથી પાર ઉતરવાનુ' મુખ્ય સાધન ભાગવતી દીક્ષા જ છે. સવ
www.kobatirth.org
For Private And Personal Use Only