________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહત્સવ
૩૭ જડતા છે, માટે મારે આ દેહ સાથે કાંઈ લેવાદેવા નથી. જેમ આ દેહ મારો નથી કે મારે દેહ સાથે કેઈ સગપણ કે સાંધે નથી તેમજ આ દેહનાં સંબંધી
ઓ છે તે પણ મારાં નથી કે મારે તેમની સાથે કશેયે સંબંધ નથી. આ દેહ અને દેહનાં સંબંધીઓ સઘળું પરવસ્તુ છે. હું એ સઘળી પરવસ્તુઓની જેનારી છુંદણા છું. શુક્ર ચેતન છું. મારો સ્વભાવ જુદે છે અને એ સઘળી પર વસ્તુઓને સ્વભાવ જુદો છે. મેં આટલા દિવસ માત્ર મેહરાગથી દેહાદિ પર વસ્તુમાં હું પણું કે મારાપણું અજ્ઞાનતાથી માની લીધું હતું. હવે મને સત્ય વસ્તુની સમજણ આવી છે. હું મારા આત્મસ્વરૂપને સમજી છું. સઘળી પરવસ્તુઓ ઉપરથી મારો મેહ–રાગ તૂટી ગયેલ છે. આવા કાર
થી સદગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજશ્રીની સંપૂર્ણ દયાથી મારા હૃદયમાં તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો છે. પરવસ્તુઓનું હવે મારા હૃદયમાં સ્થાન રહ્યું નથી માટે મારા આત્મામાં જ હું વિશેષ વિશેષ રમણતા કરી શકવાને ભાગ્યશાળી થાઉં તેટલા સારુ હવે મને સવર ભાગવતી દીક્ષા આપવા કૃપા કરે.
શ્રી લમીબાઈની શુદ્ધ હદયની સંપૂર્ણ લાગણભરી વાણી સાંભળીને સાધ્વીજીશ્રી દેવશ્રીજી મહારાજના મનમાં એમજ ભાવના થઈ કે હવે શ્રી લક્ષ્મીબાઈને સત્તર ભાગવતી દીક્ષા આપવી જ
www.kobatirth.org
For Private And Personal Use Only