________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની
શકો તેવી-
છે
આ લેકની ઉપજે તેવી
પ્ર૦ શ્રી લાભશ્રીજી પિતાનાં ધારી લીધેલાં ગુરણી શ્રીદેવશ્રીજી મહારાજને વિનતિ કરી કે–ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ ની આજ્ઞાનું મેં સંપૂર્ણ પાલન કર્યું છે. મારા સાસુજીની. જીવતાં સુધી મેં મારાથી બની શકી તેવી-વધારેમાં વધારે એમને શાતા ઉપજે તેવી સેવા કરી છે. હવે મારે સાસુજી આ લેકને ત્યાગ કરીને પરલોક સિધાવી ગયાં છે, આપશ્રીની પવિત્ર વાણી સાંભળીને મને સંસાર ઉપરથી સંપૂર્ણ વૈરાગ્ય આવ્યે છે, મારા હૃદયમાં સંસારની અસારતા. સ્પષ્ટ સમજાઇ ગઇ છે. આ સંસારમાં કોઈ કાઈનું નથી. સર્વ કેાઈ સ્વાર્થનું સગું છે. સર્વને માથે કાળચક ભમી રહ્યું છે. કાળના મુખમાંથી કોઈ બચી શકયું નથી કે કોઈ કોઈને બચાવી શકતું નથી. ચારે બાજુ જન્મ-મરણની લાહા લાગી છે. જ્ઞાની પુરુષે ભાખી ગયા છે કે-આ સંસાર અસાર છે, સંસારના સઘળા વ્યવહારે વૃથા છે; છતાં જીવ મેહરાગને કારણે સંસારમાં નાહકનો હું ને મારું માની રહ્યો છે, મારા દિલમાં હવે સંસારી વાસનાઓને લેશ પણ સ્થાન રહ્યું નથી. મેં આપની કૃપાથી જ્યારથી મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજનાં અને શ્રી સુખસાગરજી મહારાજનાં દર્શન કર્યા છે અને તેમનાં મુખની અમૃતમય વાણ સાંભળી છે ત્યારથી મને તો એમ જ લાગ્યા કરે છે કે હું તે આ દેહ નથી. તેમજ આ દેહ મારો નથી. હું તે શુદ્ધ ચેતન આત્મા છું અને આ દેહ તે જડ છે. મારે ધમ જાણવાને છે અને દેહને ધર્મ
રાજસાગરજી મહારાજની કૃપાથી અને લેશ પણ
www.kobatirth.org
For Private And Personal Use Only