________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
આતમરામે રે મુનિ રમે, ચિત્ત વિચારીને જેય રે; તારું દીસે નહિ કેઈ રે, સહુ સ્વાથ મળ્યું જેય રે. જન્મ મરણ કરે લેયરે, પૂઠે સબ મળી રેય રે,
આતમરામે રે મુનિ રમે. ૧ સજજન વગ સવિ કારમે, ફૂડ કુટુંબ પરિવાર રે, કેઈન કરે તુજ સાર રે, ધર્મવિણ નહિ કેઈ આધાર રે, જણે પામે ભવપારરે.
આતમરામે રે. ૨ અનંત કલેવર મૂકી, તે કીધા સગપણ અનંત રે; ભવ ઉગે રે તું ભમે, તેહિન આવ્યો તુજ અંત રે. ચેતે હૃદયમાં સંત રે.
આતમરામે રે૦ ૩ ભાગ અનંતા તે ભગવ્યા, દેવ મણુએ ગતિમાંહિ રે, તૃપ્તિ ન પામે રે જીવડે, હજુ તુજ વાંચ્છા છે ત્યાંહિ રે, આણ સંતેષ ચિત્તમાંહિ રે. આતમરામે રે. ૪ ધ્યાન કરો રે આતમતણું, પરવસ્તુથી ચિત્તવારી રે; અનાદિ સંબધ તુજ કો નહિ, શુદ્ધ નિચ્ચે એમ ધારી રે, ઈણ વિધનિજ ચિત્તકારી રે,મણિચંદ્ર તુ આતમ તારી રે.
આતમરામે ૨.૦ ૫ આવી આવી ત્યાગ-વૈરાગ્યને પુષ્ટિ આપનારી અને સંસારની અસારતા સમજાવનારી વાતે શ્રીદેવશ્રીજી મહારાજના મુખેથી સાંભળીને શ્રીલક્ષ્મીબાઈના હૃદયમાં સંસાર ત્યાગ કરવાની અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની પ્રબલ ભાવના વેગવતી બની. શ્રી લક્ષ્મીબાઈએ
www.kobatirth.org
For Private And Personal Use Only