________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારત્યાગ અને દીક્ષા મહોત્સવ સ્વપ્ન જેવી દુનિયાદારી, કદિ ન તારી થનારી; દષ્ટિ ખેલકર દેખે હંસા, મિથ્યા સબ જગકી યારી. ૧ દર્પણમાં પ્રતિબિંબ નિહાળી, શ્વાન બ્રાંતિથી બહુ ભર્યો, જૂઠી માયા જૂઠી કાયા, ચેતન તેમાં બહુ ધો. ૨ નિજ છાયા કૂપ જલમાં દેખી, કૂદી કૂપે સિંહ પડે; પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડ. ૩ છીપમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તાય; જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાય. ૪ કુટુંબ કબીલો મારે માની, કીધાં કમેં બહુ ભારી; અંતે તારું થશે ન કેઈ સમજ સમજ મન સંસારી. ૫ જમ્યા તે તો જરૂર જાશે, અહીંથી અંતે પરવારી, સમજ સમજ મન ચેતન મેરા, બુદ્ધિસાગર નિરધારી. ૬
વૈરાગ્ય રસને પિવનારી સઝાય સાધ્વીજીશ્રી દેવશ્રીજી મહારાજે શ્રી લક્ષ્મીબાઈને સંભળાવી હતી કે
www.kobatirth.org
For Private And Personal Use Only