________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
૧૩
વૃદ્ધાવસ્થાએ પહોંચેલી છુ. આટલી વૃદ્ધાવસ્થામાં મારી ચાકરી કરનાર મારા કુટુંબમાં શ્રી લક્ષ્મીબાઈ સિવાય ખીજું કાઈ નથી. હું તે હવે મરણને આરે પહેાંચેલી છું', માટે શ્રી લક્ષ્મીબાઇ હાલમાં મારી ચાકરી કરે અને મારા મૃત્યુ પછી ભલે સુખેથી ભાગવતી દીક્ષા અંગી કાર કરે.’ આ હકીકત સાંભળ્યા પછી મહાપુરુષ શ્રીરવિ સાગરજી મહારાજે શ્રી લક્ષ્મીબાઇને રૂબરૂ ખેાલાગ્યાં અને ફરમાવ્યું કે તમારા સાસુ શ્રી મીરાતમાઇ અત્યંત વયેવૃદ્ધ છે. એમનું કહેવુ' એવુ' થાય છે કે- જો શ્રી લક્ષ્મીબાઈને આપ દીક્ષા આપશે તે। મારી ચાકરી કાણ કરશે ?” આ હકીકત અમેાને વ્યાજબી લાગી છે માટે હાલમાં તમે તમારાં વયેવૃદ્ધ સાસુની સેવા પૂરા ભક્તિભાવથી કરે, એમની સેવા કરવાથી પણ તમેાને લાભ છે. શ્રી રવિસાગરજી મહારાજની આ શિક્ષાને શ્રી લક્ષ્મીબાઇએ શિર્ષાવદ્ય ગણી અને તેમની સાસુ જીવતા સુધી એમણે ભારે કાળજીપૂર્વક સેવા-સુશ્રુષા કરી અને પેાતાની સાસુના આશીર્વાદ મેળવ્યા. એ પછી ટુંક સમયમાં જ શ્રી મીરાતમાઇ કાળધમ પામ્યા.
+
+
“ સજ્જને નિર'તર દોષના પુરૂષાને અનુસરી, શુભ પ્રવૃત્તિ જીવનનુ સાક્ય માને છે.”
૩
www.kobatirth.org
+
ત્યાગ કરી, શિષ્ટકરવામાં જ પોતાના
For Private And Personal Use Only