________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
૫૦ શ્રી લાભશ્રીજી
તમારા દિકરાની આળ વિધવા શ્રીલક્ષ્મીબાઈના હૃદયમાં સાચા વૈરાગ્ય પ્રગટ થયા છે. તે વારે વારે ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે અરજ કરે છે. તે આ આમતમાં તમારા શે। અભિપ્રાય છે તે જાણવા માટે તમને પુછવામાં આવે, છે. અમારી પરપરામાં વિઠલેાની કે લાગતા વળગતાની પરવાનગી સિવાય અમે કોઇને દીક્ષા આપી દેતા નથી. તમારા રાજીપા હેાય તેમ રજા આપતા હૈા તે અમે શ્રીલક્ષ્મીબાઈને ભાગવતી દીક્ષા આપવાના વિચાર કરીએ. આ માગ ઘણા ઉત્તમ છે.
આ માગે જ આત્માનું કલ્યાણ થાય છે, શ્રીલક્ષ્મીબાઈના વિચાર ઘણાજ ઉત્તમ છે, તમે અનુમાન કા તે તમારા આત્મા પણ કમ રજથી હલકેા થશે. શ્રીલક્ષ્મીબાઇ દીક્ષા ા લેશે. પણ એની અનુમાઇનાના મહાન લાભ તમેને મળી જશે, કરવુ', કરાવવું અને અનુમેદવું એમ ત્રણેયને મનના પરિણામ પ્રમાણે લાભ મળે છે. તમે રાજીખુશીથી હા પાડશે તાજું અમારે દીક્ષા આપવાના ભાવ છે. તમે ના પાડશે તે અમારી પણ ના છે. અમે કેઈને નારાજ કરીને કાંઈ કરવા માંગતા નથી.શ્રીલક્ષ્મીબાઇ દીક્ષા લેશે, તેમાં એમના પેાતાના આત્માને જ લાભ છે. એમાં અમારી જાતને લેશ પણ સ્વાર્થ નથી. છતાં કહું છુ કે આ માર્ગ સ`સાર સાગરથી પાર ઉતારનારા છે. આ હકીકત સાંભળીને શ્રી લક્ષ્મીબાઇના સાસુ શ્રીમીરાતખાઈ ખેલ્યાં કે મહારા. જજી આપે જે ફરમાવ્યું તે સપૂર્ણ સત્ય છે. પણ હુ
www.kobatirth.org
For Private And Personal Use Only