________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહેસવ
૩૯
ને
જ બુકે,
એક ધિા વગર માદ વગર
જિનેશ્વરદેવને માત્ર એક જ ઉપદેશ સર્વ જીને સદાને માટે છે કે હે જીવે, સમજો, બુઝે, ત્યાગ કરે. ત્યાગ કરે !!! પ્રમાદ વગર, એક સમય પણ નકામે જવા દીધા વગર ભાગવતી દીક્ષા અંગીકાર કરે !! અંગીકાર કરે ! ! પૂવે અનંતા-સઘળા થઈ ગએલા તીર્થંકરાદિ મહાત્મા પુરુષોએ આ એક જ માગ ગ્રહણ કરેલો છે. સર્વ જિનપ્રવચનનો સાર માત્ર ભાગવતી દીક્ષા જ છે. આવી પવિત્ર ભાવના મહેસાણાના સંઘમાં પ્રગટી. શ્રી લક્ષમીબાઈને વૈરાગ્ય સાંભળીને સંઘમાં સર્વત્ર વૈરાગ્યમય ભાવના ફેલાઈ રહી. મહેસાણામાં દીક્ષાને અંગે મહોત્સવ શરૂ થયે. સંઘે ઘણે જ ઉત્સાહ બતાવ્યું. તે સમયે શ્રી લક્ષમીબાઈની ઉમર માત્ર ચોવીશ વરસની જ હતી. આ અવસરે વિક્રમ સંવત ૧૯૫૦ એટલે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૪૨૦ વરસે માગશર સુદિ પાંચમના શુભ દિવસે, શુભ ચેશે, શુભ નક્ષત્ર, શુભ ચોઘડીએ, સદ્દગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજના વરદ હસ્તે શ્રી લક્ષ્મીબાઈને તથા દક્ષિાના અભિલાષી બીજ ભાગ્યશાળી બહેન પાટણનિવાસી શ્રી સમરતબાઈને ભારે ત્યાગ-વૈરાગ્યમય વાતાવરણમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. તે વખતે ત્યાં ચતુર્વિધ સંઘ બાલગોપાલ સહિત હાજર હતા. સહુ કેઈના દિલ વૈરાગ્યરંગથી રંગાઈ ગયા હતા. સહુ કેઈ સદ્દગુરુદેવ તરફ એકી નજરે મીટ માંડી
www.kobatirth.org
For Private And Personal Use Only