________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
.
હતા. જેથી માઈએ ભણી શકે? શ્રી લક્ષ્મીબાઇને વૈધવ્ય પ્રાપ્ત થતાં તે સમયના રિવાજ પ્રમાણે ખાલવિધવા હેાવાથી બાર મહિના સુધી ઘરથી બહાર નીકળી શકાય નહિ એવે રિવાજ હતેા. આ રિવાજને ખુણે પાળવા' કહે છે. તે સમયે જે મહેનને વૈધવ્ય પ્રાપ્ત થતું તે બહેન પેાતાની જાતને એટલી બધી હલકી માની લેતી હતી કે ખાર મહિના સુધી કોઇને મેઢુ નહિ ખતાવવાને કારણે ઘરની બહાર પણ પગ મૂકતી નહિ. આ રીતે અગીયાર ખાર મહિના શ્રી લક્ષ્મીબાઇને ખૂણા પાળવા પડશે. ત્યાં દિવસ શી રીતે પસાર કરશે ? એ વિચારમાં કાઈ સમજી માનવીની શિખામણ ઉપરથી તેમના કુટુબ જનાએ શ્રી હરચંદ્ર નામના ફાઈક ભણેલા ભેાજકને ભણાવવા માટે રાખ્યા. એણે સ્લેટ પેનથી કક્કોબારાક્ષરી વગેરે ભાંગ્યુતૂટયું વાંચી શકાય તેવુ' શીખવ્યું. શ્રી લક્ષ્મીમાંઇને ગૃહસ્થાશ્રમ આટલા નિસ્તેજ હતા. માનવજાતના અનેક દુર્ભાગ્યમાં કાઈક મહાભાગ્યવતી મહેન છાના ખૂણામાંથી જાગવાની તૈયારી કરતી હાય છે તેમ જ શ્રી લક્ષ્મીમાઈના દુર્ભાગી ગૃહસ્થાશ્રમના પણ કેાઇક મહા સદ્ભાગ્ય જાગૃત થવાની છાને ખૂણે તૈયારી કરી રહ્યું હતુ.
www.kobatirth.org
૨૧
For Private And Personal Use Only