SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી લક્ષ્મીબાઈએ માંડમાંડ લખવા વાંચવા પૂરતું કેક અભ્યાસ કર્યો. વિચાર કરતાં કરતાં એમના દિલમાં સંસારની અસારતા સમજાઈ. આ દુનિયામાં કઈકેઈનું નથી, સર્વ સ્વાર્થની સગાઈ છે, એ પ્રત્યક્ષ અનુભવ થયા. “હવે મારે શું કરવું? એ વિચાર વારંવાર આવે શરૂ થયે. એવામાં પૂવે કરેલા ધર્મના આરાધનના રૂડા ઉદયથી શ્રી લક્ષ્મીબાઈને પવિત્ર જીવન ગુજારનારો મહાઅધ્યાત્મદષ્ટિવાળા મહાત્માપુરુષનાં દર્શન અને સમાગમને અનાયાસે લાભ થશે. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છની સાગર શાખામાં થઈ ગયેલા મહાત્મા પુરુષ, મહાકિયાપાત્ર, ચોથા આરાના નમૂનારૂપ શ્રી નેમસાગરજી મહારાજના શિષ્યરત્ન શ્રી રવિસાગરજી મહારાજની ઉમર www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy