________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
પ્ર૦ મી લાલશ્રીજી
આવતા નહિ. માબાપેાની મરજી હાય ત્યાં જ વિવાહ અને લગ્ન કરી નાખવામાં આવતુ', એ જ રીતે લક્ષ્મીઆઇનું લગ્ન એમના માબાપને ઠીક લાગ્યું ત્યાં કરી દીધુ. લગ્ન કર્યાં પછી શ્રી લક્ષ્મીબાઈ વગેરે સઘળાં દક્ષિણમાં ગયાં. ત્યાંથી શ્રી લક્ષ્મીબાઈ વગેરે પેાતાના ઉદયને લીધે મુખઇ ગયાં. એવામાં અકાળે શ્રી લક્ષ્મીબાઈના ગૃહસ્થાશ્રમ તૂટી પડયા. શ્રી લક્ષ્મીબાઈના પતિ આ ફાની દુનિયાને ત્યાગ કરીને પરલેાક સિધાવી ગયામૃત્યુ પામ્યા. આપણા દેશમાં હેનેાને માટે વૈધવ્યની પ્રાપ્તિ એ તે મોટામાં મેાટુ' સ`કટ છે. જે હેનના મહાપાપના ઉદય હાય તેને જ વૈધવ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીલક્ષ્મીબાઇના પૂર્વ સંચિતને લીધે જ તન મળવયમાં વૈધવ્ય પ્રાપ્ત થયું, જેને સ`સાર શું છે એની જ પૂરી ખખર ન હોય તેને વૈધવ્યની પ્રાપ્તિ થાય એ કેટલા બધા કરુણ બનાવ છે !!!
શ્રી લક્ષ્મીબાઇને વૈધવ્ય પ્રાપ્ત થયું ત્યાં સુધી જૈન ધમ શું છે ? તેની ઉત્તમતા કેટલી બધી છે ? વગેરે કોઈ પણ જાણતાં નહેાતાં એટલું જ નહિં પણ જૈન ધર્મના ત્યાગી વૈરાગી એવા કાઇ સંત કે સાધ્વીજીનાં દશ ન સુદ્ધાં થએલાં નહિ. આ એક બનાવ છે. એ તે ઠીક પણ મહેસાણા જેવું પંકાયેલુ ગામ તેમાં પણ તે સમયે નેાની આદશ સ્ત્રી પાઠશાળા ન હતી કે ગામમાં ફાઈ અભ્યાસ કરવનાર ધર્માંના ભણેલા ઘણા માનવી ન
www.kobatirth.org
For Private And Personal Use Only