________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જન્મસ્થાન અને સંયોગે. મહાપ્રભાવશાળી જીના જન્મને માટે પરાપૂર્વથી એ વાતે ચાલી આવે છે. એક વાત તો એવી છે કે જે ભવ્ય આત્માએ પૂર્વ ભવમાં ધર્મનું આરાધન કરીને રાગદ્વેષને પાતળા પાડી નાખ્યા છે. જે પોતાના આત્મ સ્વરૂપને દેહાદિથી અલગ સમજે છે અને નિજ સ્વરૂપમાં રમણતા કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે એવા મહાભાગ્યશાળી જીવને જન્મ કઈ પવિત્ર અને શ્રીમત કુટુંબમાં થાય છે અગર તે કઈ પુણ્ય પ્રકૃતિની ખામીને લીધે જેમ કાદવમાં કમળ નીપજે છે તેમ કઈ રંક કુટુંબમાં જન્મ પામે છે અને જન્મતાની સાથે પૂર્વ આરાધનથી પ્રાપ્ત કરેલા વૈરાગ્યાદિ ગુણે પ્રગટી નીકળે છે. આ રીતે ધમનું આરાધન અધુરું હોય અને ભવ્ય છવની બીજી જગાએ ગતિ થાય તે ઉપર જણાવેલી બેમાંથી એક સ્થિતિમાં ગતિ થાય. આ પુસ્તિકાનાં આગેવાન મહાસતી, મહાસાધ્વીજી ક્રિયાપાશ્રી પ્રવર્ત–
www.kobatirth.org
For Private And Personal Use Only