________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રટ શ્રી લાભ બીજી કીતિસાગરસૂરિજીના શિષ્યોમાં શ્રી હરખસાગરજી તથા શ્રી જિતેન્દ્રસાગરજી વિગેરે હાલ વિદ્યમાન છે અને સાગર સંપ્રદાય હાલ જયવંત વતી રહ્યો છે.
શ્રીમદ્ રવિસાગરજી મહારાજ
( ઓધવજી સદેશે કહેજે મારા નાથને ). મરણે આજે સદગુરુનાં એ સાંભરે; રવિ સાગર શા રવિસાગર ગુરુ રાય, અંધારાં અજવાળ્યાં જેણે ત્યાગનાં જીવનમાં જસ શાંતિ–શમ હેરાયરમર. ૧ જ્ઞાન ધ્યાનના જ્ઞાતા યાતા એ મુનિ; વિધિ વિદ્યાના પૂજક પ્રેરક પૂજ્ય જે. પરમ ઈષ્ટના આરાધક એ શ્રીમદે, બેધ્યા જગના છ બાળ અબૂઝરમર. ૨ નિજ ઉપગે વર્યા મુનિવર એ સદા સર્વ પ્રવૃત્તિમાં તજતાં જ પ્રમાદ. વિકથા પંથે પગલું કદિ માંડ્યું નહિ; ટાળી જય ને ખેદ વળીય વિષાદ જે.સમર. ૩ સંયમના શુધ્ધ નિવાંહે આદર્શ એ; જેને સઘળે સુવિહિત સદ્વ્યવહાર. વાચક મુનિ સિદ્ધિ આ સંજમ સાધતાં; આચરતે ગુણપૂજનને આચારજો..... સ્મરણે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only