________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપ'રપરા
શ્રી નેમસાગરજી શાખાના સ`ક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ~~
૧૧
મહારાજની સ`વિજ્ઞસાગર
શ્રી નેમસાગરજી મહારાજને, શ્રી રવિસાગરજી, શ્રી ધસાગરજી, શ્રી કપુરસાગરજી શ્રી ગૌતમસાગરજી, શ્રી વિવેકસાગરજી વિગેરે શિષ્ય થયા. તેમાં તેમના પટ્ટધર ક્રિયાપાત્ર શ્રી રવિસાગરજી, તેમને શ્રી હીરસાગરજી, શ્રી રત્નસાગરજી, શ્રી ભાવસાગરજી, શ્રી સુખસાગરજી આદિ મહેળે શિષ્ય સમુદાય થયા.
શ્રી રત્નસાગરજી મહારાજ, કે જેમના નામથી સુરતના શ્રી સ ંઘે શ્રી રત્નસાગરજી નામની પાઠશાળા, એર્ડીંગ વિગેરે સ્થાપન કર્યા છે. તેમણે વિજયશાખાના સાધુએને પણ વિદ્યાદાનના લાભ આપી ઉપકાર કર્યો હતે.
www.kobatirth.org
શ્રી રવિસાગરજી મહારાજ પછી તેમના પર શ્રી સુખસાગરજી થયા. તેમના પટ્ટધર સુપ્રસિધ્ધ ચેગ નિષ્ઠ શાસ્ત્રવિશારદ્ જૈનાચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજી થયા. તેમના શિષ્યે કવિકાવિદ્ શાસ્ત્રવિશારદ પ્રસિદ્ધ વક્તા અજિતસાગરસૂરિજી, સંવત ૧૯૮૫ માં કાળધમ પામ્યા છે. અને શ્રી ઋદ્ધિસાગરસૂરિજી કીર્ત્તિસાગરસૂરિજી, તથા શ્રી જયસાગરજી હાલ વિદ્યમાન છે. આચાય શ્રી અજિતસાગરસૂરિજીનાં શિષ્યેામાં મુનિ મહારાજ ભાનુસાગરજી, શ્રીહેમેન્દ્રસાગરજી, તપસ્વી નરેન્દ્રસાગરજી, સમતાસાગરજી, લક્ષ્મીસાગરજી તથા
For Private And Personal Use Only