________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેથી શ્રી બુદ્ધિસાગરજી ! જે ઉન્નતિ, ચરણે ભજુ કૃપાળુ ! શુભ રાખજે મતિ–ગુરૂદેવ... ગ્રંથ દીધા શુભ એક સે ને આઠ જ્ઞાનના, ગુર્જર કવિ ઉદાર સદા જ્ઞાન-દાનના; હેમેન્દ્ર ભજે અજિત નામ ચરણ સંગતિ, ચરણે ભજુ કૃપાળુ શુભ રાખજે મતિ-ગુરુદેવ
( જીવનકી નાવ ના લે–એ રામ ) અંતરમાં જ્ઞાન પ્રકાશે, જે ભવિ! ગુરૂ પ્રતાપે; રાએ શુભ જ્ઞાન-ઉજાસે, રે ભવિ પ્રતાપે, એક સે ને આઠ દિવ્ય ગ્રંથો રચીને;
હરખાવ્યાં નેહ-સુવાસે રે ભવિ...૨ શાસ્ત્ર વિશારદ ચગી તપસ્વી,
રમતા અધ્યાત્મ વિલાસે રે ભવ..૩. અધ્યાત્મજ્ઞાનરવિ! અમને ઉપ્યારે,
મરણ-ધૂન દુઃખને કાપે રે ભવિ.... અજિત કીર્તિ-પ્રભાવ જગમાં પ્રસારી,
હેમેન્દ્ર ના મ ને જપે રે ભવિ...૫.
www.kobatirth.org
For Private And Personal Use Only