________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
રજનીના બે પિદું ગુરુજી,
નિહાળું સવાનો અપાર, સર્વને ચારા ૧ સ્મરણની પાંખે ઊડું આકાશે
પામું ચરણને સાક્ષાત સર્વને-૨ આનંદ સાગરે ઝીલું અનેરે. - ગુરુવર જગમાં વિખ્યાત સર્વને...૩ વિહરૂં આકાશે આપના સુસંગે
રચતે તારાની શુભ ભાત સર્વને..૪ આંખડી ઉઘાડું દીઠું જગ મિથ્યા,
અંતરમાં ઉપજે આઘાત સર્વને ૫ દુઃખી ક્ષણ વીતે આપના વિયોગે,
આ આદરીયે શુભ વાત સર્વને ૬ અજિત આપની વાણી મધુરી, હેમેન્ટ અને સુજાત
સર્વને....૭
ગુરુદેવ
(ભારત ડંકા આલમમેં ). મંગલ ગીતે ગુરુદેવતણ આ ગાઓ ભવિ હર્ષ ધરી ગુરુદેવતણાં જીવન સમરો,
હરયે ધરજે અતિ પ્રેમ .ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only