________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
જનમ્યા ગુરુ હાર સમા ગામે,
શુચિ સેનબાઈ માતા કુંખે, શુભ લલ્લુભાઈ સમાન પિતા,
હરખ્યા હૃદયે, દિન જાય સુખે...૧...મંગલ
અંતરમાં ગુપ્ત વિરાગ હતું,
પ્રગટ સાચે જ્યાં સૂચન મળ્યું, ખંભાતે ને પછી રાજનગર, દીક્ષા લીધી,
ભવદુઃખ ટાળ્યું............મંગલ. આચાર્ય પદે શાળ્યા ગુરુજી,
પ્રાંતિજ વિષે પ્રતિભા ધરતા, ઉપદેશી લાખે ભવ્ય જને,
સ્થાને સ્થાને ગુરું વિચરતા ૩.મંગલ. સ્વર્ગારોહણ વિજાપુરમાં, રે! વીત્યાં વર્ષ અષ્ટાદશ,
- ગુરુદેવતણું શુભ શાંતિભર્યું, અતિ ઉચ્ચ ગુણે અમ ચિત્ત હર્યું.......મંગલ. સ્વર્ગારોહણને ઉત્સવ એ,
ગુરુદેવતણે ઉજવે ભાવે, કીર્તિ સુતાં આનંદ મળે,
સ્મરણે મરતાં અશ્રુ આવે.........મંગલ.
www.kobatirth.org
For Private And Personal Use Only