________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તાધારી ચકવીએ, કાળ ઝપાટે ડરે, કાળ ચક્રનો વેગ નિરાળે, તેથી સૌ થરથરેઅટ ૨ ક્ષણિક સુખને મોહ નકામે, મૂઢ બની કયાં ફરે? ધન સત્તાને ગર્વ તજી દે, આત્મવૃદ્ધિ એ હરે... અ. ૩ અન ધ્યાન તપ જપ સંયમથી, કષાય તું પરિહરે, એક્ષધામનાં સાચાં સાધન, એથી નર ઉદ્વરે....અ૦ ૪ માયા મમતા જે નર છેડે, અજિત પદને વરે, મુનિ હેમેન્દ્ર પ્રભુ મરણેથી, ભવસિબ્ધને તરે...અ૫
(આ૫ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહેના) ત્યાગ પ્રમાદને ૩ ચેતન! ધર્મ રત્ન લે પરખી, પોહ ઘેનથી જાગૃત થા તું, જ્ઞાન માર્ગ પળ હરખી. ટેક જાણે જે તે સઘળું પામે, ઊંઘ તે લૂંટાયે, જ્ઞાનીજન ગીવર જાગે, પ્રભુપદમાં લીન થાત્યાગ ૧ ઓળખ આત્મ સ્વરૂપ મુમુક્ષુ, મિથ્યાભ્રમ કયાં ધારે! શાન્ત સુધારસ પાન કરી લે, સદ્દગુરુના આધારે ત્યાગ ૨ ધર્મ વસે ના બાહ્ય ઠાઠમાં, ધર્મ પુનિત જન પામે, શદ્વાથી ગુરુશરણે જાજે, ભવને તર પ્રભુ નામે.ત્યાગ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only