________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
આત્મસ્વરૂપ ( તેં મને માયા લગાડી રે જ ગલના જોગી ) આત્મસ્વરૂપ યો નિહાળી રે હે જ્ઞાની સંતે !
આત્મસ્વરૂપ લ્યો નિહાળી...ટેક. ચેતન છે રાજા ને કાયા તે દાસી રે,
આત્મા નિરંજન અવિનાશી રે...હે જ્ઞાની સંતે. ૧ સૂરે આત્મા ને જાગે, શત્રુ નિમાલ્ય લાગે,
માયા મહાદિ જાય ત્રાસી રે, હે જ્ઞાની સંતે! ૨ સંસારી સુખના રંગે, સદા સદા અસ્થિર ને કાચા,
જ્ઞાન રવિ મહાપ્રકાશીરે—હે જ્ઞાની સંતે ! ૩ નશ્વર માયા વિલાસે, કોયા આ કલેશકારી,
થાઓ આત્માનંદ યાસીર–હે જ્ઞાની સંતે ! ૪ અજિત અક્ષય સુખદાતા, પ્રભુજી બુદ્ધિના સાગર, હેમેન્દ્ર થાયે શિવપુર વાસી–હે જ્ઞાની સંતે ૫
( જીવલડા ઘાટ નવા શીદ ઘડે....રાગ) અભાગી ! મેહ મમતમાં મરે,
મનુજને જન્મ વૃથા કયાં કરે? ટેક ધન જોબન સુખ સ્થિર તું માને, આશા જુઠ્ઠી ધરે, દર્ભપાનના જલબિન્દુ સમ, આયુષ્ય ઓછું કરે... અ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only