________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાંગ કુમારની સઝાય
લાવણી વિષય ભેગ અનુરાગ બુરા હૈ, જીસમેં મન લલચાવેગા, લલિતાંગકુમર ક્યું ત્રિયાકા સંગ કીયા દુઃખ પગા.-ટેક પુર વસંત એક ગામ સત્યપ્રભા
નામ રાજ તિહાં રાજ કરે, ચંદ્રાવતી રાણે રતિસમ રૂપ, સ્વરૂપ નૃપ ચિત્ત હરે; શેઠ શ્રીધરનંદ દીપ્તિ તિ, ચંદ્ર ઈન્દ્ર સમ રૂપ ધરે, લલિતાંગ કુમર નામ અભિરામ કામવશ ભ્રમત ફરે;
લલિતાગ-૧ એક દિન શણગાર સજ ગોખ ખડી હિ નૃપ-પ્રિયા દેખે તમાશા શહરકા કામી પુરુષપે ચિત્ત દીયા, તિનહી સમે વર શ્રેષ્ઠિસુત તન વસ્ત્ર–ભૂષણ સજ કીયા, જાતા થા અશ્વ ખેલાવતા ૨નીકી નજરે આ ગયા. કુંવરકું દેખ રાનીકા મન લલચાથા, હુઈ વિકલ વિષયવશ સુખ ભેગન દિલ લલચાયા, અવકાશ દેખ દાસીકું ભેજ બુલાયા, અતિ ઉમંગ ધરી લલિતાંગ મહલમેં આયા, રાની ખુશી ભઈ, કુમકુ આદર દઈ, ભુવનકે માંહી આપ લે ગઈ છે, કહે માન કહીં, દેખે વિષયસુખ સહી, કુમર લાજ છોડ યુ કહી છે,
www.kobatirth.org
For Private And Personal Use Only