________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
પાશા સુખ એશ, કુમર જે મુજસેં પ્રીત લગાવેગ
લલિતાંગ-૨ હાવભાવ દીખલાઈ, નૈન સરસાઈ, કુમાર મન વીંધ લીયા કહી મધુર બીનસેં તુરત હી મેહપાશમેં જકડ દીયા, હણહાર તીણ સામે કર્મવશ ભૂપ મહલમેં આ ગયા, તબ હુએ વ્યાકુલ દોકું પ્રાન બચાના કઠિન ભયા, ધ્રુજે થરથર દેહ કહે છુપા મુજે તતકાલજી, રાજા જે આકે દેખ લે મેરા કરે ક્યા હવાલજી, રસીસું બાંધ પગ સંડાસમેં દીયા ડાલજી, ઊંધે જે મુખ વાગલ જસા લટકે કુમર સુકુમાલજી; મલ મુત્ર અશુચિ વહે નાક પર સારા, ડાલે કેઈ ઉષ્ટિ થાલ કરે સે અહારા. મહાદુઃખી ભયા, મનમાંહી કરત વિચાર, નહિ કરૂં ત્રિયાકા સંગ જે હવે છુટકારા, નવ માસ રહા, ઉપર સાત દિન લહા,
કુમારને દુર્ગત જૈસા કષ્ટ સહાજી, વરસાદ ચુયા, સા પુરાના ભયા,
બેજસે તુરત તૂટ પડ ગયાજી કરૂંગા નહિ રાનીકા સંગ જે
અબકે પ્રાન અચ જાયેગા. લલિતાગ ૩ જલ પ્રભાવસે માંસ પિંડ સમ પડી આઈ બાહિર કાયા, તબ મલી પિતામું ખબર કર જતન કુમકું ઘર લાયા
www.kobatirth.org
For Private And Personal Use Only