________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
કાતિક વદ બારસ હિન રૂડે, જન્મ મહોત્સવ થાય, હર્ષ છવાયે ભૂમંડળમાં, ભવિજન ઉર ઉભરાય. પ્રેયે. ૩ માત સુસીમા કુખથી જનમ્યા, શ્રીધર તાત પવિત્ર, કોસંબી નગરે પુરજન સૌ, ગાયે દિવ્ય ચરિત્ર પ્રેમ. ૪ અભિષેક ઉત્સવ દેવેન્દ્રો મેરૂશિખરે ઉજવે, સુર નર કિન્નર નિજ નિજ સ્થાને, પ્રભુ ગુણગાને ગજ.૫ રક્ત કમળ સમ રંગે સુંદર પ્રભુની કાયા શેભે, અમૃતમય વાણી અતિ મીઠી માનવ ચિત્ત પ્રલેશે. પ્રેમે. ૬ વર્ષીદાને દીધાં પ્રભુએ દીક્ષા ઉત્સવ થાયે, મહત્સવે સુર નર કિન્નર તે કઈ સ્થળે ન સમાયે પ્રે૦૭ ષડૂ હતુઓ સમકાળે ખીલી વૃક્ષે પ્રણમે ચરણે, વેલાડીઓ સૌ પુષ્પ સમપે, યે સૌ પ્રભુ શરણે પ્રે૦૮ માલતી, ચંપ, કુંદ પુષ્પથી પ્રભુને સર્વ વધાવે, સમવસરણ દેવ સૌ રચતા, દેશના પ્રભુજી ગજાવે. પ્રે૦૯ નય ગમ ભંગની રચનાવાળી વાણી સુખ કરનારી, જન્મ જન્મનાં પાપે ટાળે, સુણતાં સુર નરનારી. પ્રે૦૧૦ ચૈત્રી પુનમદિન કેવળ પામ્યા, ચેત્રીસ અતિશયત, માર્ગશીર્ષ વદ એકાદશીએ મેક્ષ ગયા ભગવંત. પ્ર. ૧૧ દ્રવ્ય, ભાવ, દર્શનથી આત્મા નિર્મળતાને ધારે, શિવસુખદાતા જિનવર ભવિને ભવસાગરથી તારે. પ્રે૦૧૨ કલ્પવૃક્ષ સમ જિનચરણે એ અજિત પદના દાતા, મુનિ હેમેન્દ્ર નમે ભાવથી, પ્રભુ ભવ ત્રાતા. પ્ર.૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only