________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
શ્રી શાન્તિનાથ સ્તવન
(અય માં છુપ ના જાના) પ્રભુ શાન્તિ જિન આ ટેક
જગ શાન્તિમાં ઝુલાવે, શાંતિ સુધાની વર્ષો વર્ષાવે એજ લ્હાવે. પ્રભુ ૧ તુજ પ્રેમદષ્ટિ મળતાં,
ઘટઘટ પ્રકાશ જાગે. વીતરાગ દેવ! તારી.
મૂતિ મધુરી લાગે, તુજ ચરણ શરણ પામી,
મન મસ્ત પ્રેમરાગે. પ્રભુ ૨ જિનાજી વિમળ સ્વરૂપી!
ઉરભાવ વિમળ આપે, કરુણાળુ પ્રેમસિંધુ
સઘળે સુધર્મ સ્થાપિ, ભવપાર કરી સ્વામી,
દુષમે સર્વ કાપે. પ્રભુ ૩ સહાયક સદેવ સુંદર,
નિર્મળ સદા સુનામી દ્ધિ અનંત બુદ્ધિ, આપે રે પૂર્ણકામી.
શુભ ભક્તિભાવે થાયે, હેમેન્દ્ર અજિત ધામી. પ્રભુ ૪
-
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only