________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
પ્રભુની પ્રીતિ ભાવે...
શિવપુર વાસ વસાવે... શાન્ત....૪ અજિત અનુપમ દર્શનથી આરામ મળે, મુનિ હેમેન્દ્ર મળે સુમતિ તે ભાગ્ય ફળે, પ્રભુ સુમતિ અંતર આવે.
હર્ષ લહર ઉપજાવે..શાન્ત...૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન
( જબ તુમિ ચલે પરદેશ...એ રાગ ) પ્રભુ કરૂં સ્મરણ હંમેશ, હરે ભવિકલેશ, જિનેશ્વર સ્વામી, પ્રભુ શાન્તિનાથ સુનામી, નયનેથી જ્યાં મૂત્તિ ભાળી, દિધાં ભવનાં પાપે ટાળી, દુખ ફર થયાં જિનરાજ ! રૂડી પ્રીત જામી. પ્રભુ ૧ મુજ રેમ રમ આનંદ વહે, મુખ નામતણે બસ જાપ ચહે, મન નાચે, ને તન નાચ કરે બહુનામી. પ્રભુ ૨ ગુણ પદ્મપ્રભુમંડળ ગાયે, ઉર હર્ષ છટા નવલી છાયે, હેમેન્દ્ર ભજે દિનરાત, પ્રભુ શિરનામાં. પ્રભુ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only