________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૧
માયાને મેહ તજી, પ્રભુને ભાવે ભજી, નિર્મળતા ધાર વિચારે, તુ ધાર વિચારે શ્રી મહા॰ ર અજ્ઞાની માગે તુ અથડાયેશાને?
જ્ઞાનીને જિનજી તારે, મહાવીરજી તારે શ્રી મહા॰ ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજીના ચરણાને ભાવથી ભજતાં, હેમેન્દ્ર ભવને સુધારે, આ ભવને સુધારે. શ્રી મહા૦ ૪
શ્રી સુમતિનાથ સ્તવન.
( દૂર દેશ કે રહેનેવાલા )
શાન્ત ભાવની ભવ્ય પ્રતિમા, અંતર કલેશ હઠાવે.... સુમતિ સાગર સુમતિ સ્વામી,
શિવપુર વાસ કરાવે... શાન્ત...૧
નિશદિન તેનું સાચું ધ્યાન લગાવે, ગાઓ, ગામે ગરજી સુમતિ પ્રભુનાં ગાને... ભાવે સુમતિ પ્રભુનાં ગાના
અપાર શ્રદ્ધા પ્રભુમાં ધારે, માનવભવ ના ફ્રી મળનારે...
www.kobatirth.org
પ્રભુ ભવથી પાર કરાવે.શાન્ત...૨
મમતા મેહ ફસાવે..શાન્ત...૩
મૉંગલ માર્ગ પમાય, કટકે દૂર પડે, વિમલ પ્રતિમા દર્શન પામેા ભાગ્ય વડે,
For Private And Personal Use Only