________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
અજિત ધામના વાસી જિનવર, શાનદાનદાતા પ્રભુ સુખક૨, અવલંબન એ ભવ તરવા–પ્રભુનાં. મહિલ ૩ શુભ ભાયણી ગામે દરશનથી,
હરખે હેમેન્દ્ર શુચિ મન થી. ભક્તિભાવે પ્રભુશરણે જા..પ્રભુનાં. મલ્લિ. ઇ.
શ્રી નરેડામંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(પારેવડા જાજે વીરાના દેશમાં) આનંદમાં આજે ભૂલું દેહભાનને, નિરખ્યા પ્રભુ શ્રી પાર્શ્વનાથને, આનંદમાં-૧ અંતરને સિધુ મારે ઉછળે ઉમંગમાં, રંગાયે આજ જ્ઞાન-રંગમાં આનંદમાં-૨ પદ્માવતીજી શોભે પ્રતાપી, નયને દર્શાવે દિવ્ય ધ્યાનને આનંદમાં-૩ પ્રભુજીની મૂર્તિ નિર્મળ સુહાયે, ટાળે એ મિથ્યા અજ્ઞાનને. આનંદમાં–૪ નેડાવાસી પાર્થ પ્રભુજી! હેમેન્દ્ર ચાહે અજિત ધામને. આનંદમાં-૫
www.kobatirth.org
For Private And Personal Use Only