________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
૧૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ શ્રીમંધર
સ્તવન ’’
( પપીહારે પપીદ્વારે ) પ્રભુજીરે પ્રભુજીરે—પ્રભુજીરે... મુજ આતુર મન અકળાય, પ્રભુ શ્રીમંધર સુખના સાગર દર્શન ઇચ્છા થાય.
ક્રોડ દેવ તુજ સેવા કરતા ઢાઢ મચાવે નાથ ! ગાન તાન, પૂજા કરીને ધૂન ખૂબ જગાવતા દેવ મેકલી તેડા પાસે, તે પ્રભુજી સુખ થાય....પ્રભુજીરે (૨)
પીડા મારી પ્રભુજી ટાળે, જિ ન વ ર જી વ ના ધા ૨, રાત-દિન તુજ ધ્યાન લગાવું; માળા મુજ અજ્ઞાનતા જ્ઞાનનિધિ ! શુભ જ્ઞાન દાનથી તુજ રૂપ સત્ય
(૧)
પમાય....પ્રભુજીરે(૩)
સાચી તારી લગની લાગી સુમતિ સાત્વિક સત્વર જાગી,
For Private And Personal Use Only