________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
તજ બંધને જગતનાં, લગની લગાવ સાચી, મૃગજલ સમું જગત આ, ધારે ન કે દિ તમારું- (૪) જિનવર અજિત જગમાં, શીતલ સદા સ્વરૂપે હેમેન્દ્રના જીવનને, પ્રભુ નામ તારનારું- (૫)
જિનદેવ સ્તવન (આજ મારે ઘેર થાય લીલા લહેર:-) ભાવથી ભજે, મહને તજે,
અંતરના હેતથી જિવંદને રટ જેથી સંસાર સહેજમાં તરાય રે
કમ બાલી શિવપુરને વરાય ?
હર્ષના સમુદ્ર હાંસથી ઝુલે-ભાવથી (૧) સ્વામી એક સાચા, આપે વિમળ વાચા
પ્રભુકેરી ભક્તિ વિના અર્થ સર્વ કાચા, અજિત કાતિ ધારી, મૂતિ મનહારી હેમેન્દ્ર પ્રેમથી નાખે, સૌ એવારી–ભાવથી (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only