________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
જે સુવર્ણ પદ્ય દેવતા બહેન, માંડ પ્રભુજી ત્યાં પાય.
જમ્યા. ૨૦. માલકોષ દેશનામાં ગત રે બહેન, એજનપ્રમાણુ અવનિ જાય રે. જનમ્યા. ૨૧. પશુ પક્ષી, દેવ, નર કિન્નરે રે બહેન, ઝીલે એ જ્ઞાનને પ્રકાશ રે.
જનમ્યા. ૨૨. માનવતા શિખવી આ વિશ્વને રે કહેન, કરૂણા સ્વામી જિનરાજ રે.
જનમ્યા. ૨૩, ગાજે અજિત જેની નામના રે હેન, હેમેન્દ્ર પ્રેમગાન ગાય રે.
જનમ્યા. ૨૪.
શ્રી શીતલજિન સ્તવન
(પહેલે જે મહેમ્બત સેઃ-) જિનવર વિના જગતમાં મન! બેલ કેણુ હારું? માયા વિષે ફસાઈ મિથ્યા મનાવે મારું- (૧) ઉઠ જાગ તું અભાગી, થા સજજન જ્ઞાનતેજે, અવસર વિત્યા પછીથી, બનશે બધું અકારું- (૨) શીતલ પ્રભુ શરણથી, શીતલ બનાવ ઉરને, રસનાથી ૮ પ્રભુને, પ્રભુનામ માન પ્યારું- (૩)
www.kobatirth.org
For Private And Personal Use Only