________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષભ જિન સ્તવન ( ભેરવી ) ઋષભભૂતિ મનહારી વિમલમુખી ઋષભમૂર્તિ મનહારી
...ટેક દર્શન આજે પામ્યા પ્રભુના, જીવન સફળ મુજ થાયે, અમૃતસિચન રામે રમે, અંતર અતિ હરખાયે વિમલ....૧ જ્ઞાન સૂર્યની કિરણાવલિથી, મેહતિમિર દૂર ભાગ્યું; કલ્પવૃક્ષ ઉર આંગણુ ફાલ્યું, ભાગ્ય અનુપમ જાગ્યુ વિમલ....૨ પ્રથમ જિનેશ્વર ! જગદ્ગુરુ જિનવર ! જગઉદ્ધારક સ્વામી તારૂં અવલંબન ગણું સાચુ, ઉદ્ધાર શુભ નામી. વિમલ.. ૩
કાચી,
એક કૃપા તુજ સાચી માનુ, સર્વે આશા તારૂ એક શરણુ ખસ ચાહું, ચરણકમળ રહુંરાચી
વિમળ....૪
www.kobatirth.org
અનંત ગુણુભડાર ઋષભજિન, અજિત, અલખ, અવિનાશી સુનિ હેમેન્દ્ર સદા તુજ ચરણે, હું શિવપુરના વાસી !
વિમળ...પ
For Private And Personal Use Only