________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ઈમ તનુ વાન માન, લંછનચુત, મણિમય મૂરતિ કીધી, પ્રથમ પ્રતિષ્ઠા ભરતે કરાવી, દુરગતિ તારી દીધી રે;
ભવિયાં સેવા- ૮ સુર, નર, અસુર, વિદ્યાધર, ચારણ, અપછરા પણ બહુ આવે; જિન પૂજી નાટક વિધિ કરીને, ભરતતણા ગુણજ ગાવે રે,
ભવિયાં સે ૯ તે દિવસથી તીરથ ઈણિ જગે, આજ લગે પ્રસિદ્ધ, રાષભ પ્રભુ દસ સહસ મુનિસ્યું, એ ગિરિ ઉપર સિદ્ધ રે.
ભવિયાં સેવે ૧૦ રાષભવંશી નરનાર અસંખ્ય, મુગતિ ગયા ઈ િકાય, સગરસુતે જળ ખાઈ કરી તિણુ, માનવી ન શકે જાય રે;
ભવિયાં સેવે ૧૧ એ તીરથનો મહિમા છેટે, ન શકે કે વખાણું; એહના ગુણ ગાતાં તે હરખે, જે હાઈ ભવિ પ્રાણ રે,
ભવિયાં સેવ ૧૨ સંવત સત્તર ને વરસ છપને, રહો બારે જે ચોમાસુ ઝાષભ શાંતિ જિન રાજયસાયે, તવન રચ્યું ઉ૯લાસ રે
ભવિય સે. ૧૩ તપગચ્છપતિ શ્રી વિજયરાજસૂરિ, તાસ પસાય સેવાકારી; દાનવિજય કહે સંઘને હેજે, એ તીરથ જયકારી રે
ભવિયાં સેવે ૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only