________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા
સ્વર્ગવાસ વીરનિર્વાણ પછી ૫૦૪ વરસે થયો. આટલા અરસામાં સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ, શ્યામાચાર્યકાલિકાચાય, ગુણસુંદરસૂરિ, કંદિલાચાર્ય, રેવતીમિત્ર, સૂરિ, ધમસૂરિ, ભદ્રગુપ્તાચાર્ય, ગુણાચાર્ય વગેરે અનેક મહાપુરુષે જિનશાસનને દીપાવી ગયા. ચૌદમા શ્રી વજનસેનસૂરિ થયા. એ પછી અનુક્રમે ચંદ્રસૂરિ, સામતભદ્રસૂરિ, વૃદ્ધદેવસૂરિ, પ્રદ્યોતનસૂરિ, માનદેવસૂરિ, વરસૂરિ, જયદેવસૂરિ, દેવાનંદસૂરિ, વિકમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ, માનદેવસૂરિ, વિબુધપ્રભસૂરિ, જયાનંદસૂરિ, રવિપ્રભસૂરિ, ચદેવસૂરિ, પદ્યુમ્નસૂરિ, માનદેવસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ પાંત્રીશમી પાટ ઉપર થયા. એ સમયમાં મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૧૪૬૪ વરસે વડગચ્છ વગેરે ગા નીકળ્યા. એ પછી અનુકમે સર્વદેવસૂરિ, દેવસૂરિ, સર્વદેવસૂરિ, યશભદ્રસૂરિ, મુનિચંદ્રસૂરિ, અજિતદેવસૂરિ, વિજયસિંહસૂરિ, સમપ્રભસૂરિ અને ચુમ્માલીશમી પાટે શ્રી જગચંદ્રસૂરિ થયા. એમના સમયથી વિક્રમ સંવત ૧૨૮પથી તપગચ્છ કહેવાયેશ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી સીધી પરંપરામાં ચાલ્યા આવતે અસલ ગ૭ તે તપગચ્છ છે. અસલ વસ્તુ તપગચ્છમાં છે.
શ્રી જગચંદ્રસૂરિના સમય સુધીમાં જિનશાસનને દીપાવનારા અનેક આચાર્યો થઈ ગયા. આમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્યરત્ન કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમ
www.kobatirth.org
For Private And Personal Use Only