________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની પાટે આર્ય સુધર્માસ્વામી બિરાજ્યા. આર્ય સુધર્માસ્વામીની પાટે આર્ય જબૂસ્વામી બિરાજ્યા. આ જંબુસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. એમના સમયમાં દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ. (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) મુલાક. લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમ શ્રેણિ, (૭) જિનકલ્પી મુનિની રીતિ, (૮) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મેક્ષ. આયે જબૂસ્વામી પછી શ્રી પ્રભવસ્વામી, શ્રી શય્યભવ. સ્વામી, શ્રી યશોભદ્ર, શ્રી સંભૂતિવિજય શ્રી ભદ્રબાહુસ્વામી, અને શ્રી સ્થૂલિભદ્ર આ છએ આચાર્યો ચૌદ પૂર્વધર હતા. સ્થૂલિભદ્રને સ્વર્ગવાસ શ્રી વીર નિર્વાણ પછી ૧૨૫ વરસે થયે. શ્રી સ્થલિભદ્રની પાટ ઉપર આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ નામના બે મહાન્ આચાર્યો થયા. સુવિખ્યાત અને મહાન પવિત્ર સંપ્રતિ મહારાજાનાભરાવેલા કરડે કલામય જિનપ્રતિમાજીને સર્વત્ર પ્રચાર થયે છે.
વર્તમાન જૈન શ્વેતાંબર સંપ્રદાયના સઘળા ફી રકાઓનું મૂળ આય સુહસ્તિસૂરિજી છે. જૈન શ્વેતાંબરને સઘળા પરિવાર આય સુહસ્તિસૂરિજીનો છે. આ સુહસ્તિસૂરિજી પછી અનુક્રમે શ્રી સુસ્થિતસૂરિ અને આર્ય સુપ્રતિબદ્ધ થયા. દશમા ઈદ્રદિન્નસૂરિ, અગ્યારમા દિબ્રસૂરિ એમ અનુક્રમે સિંહગિરિસૂરિ, વાસ્વામી તેરમી પાટ ઉપર થયા. શ્રી વાસ્વામીને
www.kobatirth.org
For Private And Personal Use Only