________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
મૂર્તિ નિહાળી સુંદર, અંતર અતીવ હરખે, ઉરના સિંહાસને પણ, શુભ દિવ્યચક્ષુ નિરખેસુલ ૧ તારા મિલનને માનું, ચિન્તામણિના જેવું, અતિ અલ્પ હું કથીર સમ, સમકિત કેમ સરખું–સુ ૨ અમૃત સિંચનેથી અંતર-કુમુદ વિકસે,
ઔષધિનાથ જેવું, નિર્દોષ હાસ્ય વિલસે-સુર ૩ તૃષ્ણા તૃષા સમાઈ, ભવતાપ નાશ પામે, સહકાર-કેડિલા સમ, પ્રીતિ અમૂલ્ય જામે-સુર ૪ સંસાર અંધકારે દીપક સમા પ્રકાશ્યા, ચિહવન પ્રમાદ સ્વરૂપ, ભવિ દર્શને ઉલ્લાસ્યા-જુ પ. વિપી અજિત જગમાં, જયવન્તી કીર્તિ ગાજે, ઉરમંદિરે અનુપમ, મૂતિ સદા વિરાજે-સુમતિ. ૬ આત્માના પ્રેમરવની, મધુ બંસી ઉર વાગી, હેમેન્દ્રકેરા ચિત્તે, સુમતિની ધૂન જાગી-સુમતિ. ૭
પામોલ શ્રી શાંતિનાથ-સ્તવન.
રાગ નાગરવેલીયે રે પાવે ગાજે જગમાં જય જયકાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, પામ્ય દર્શન દિવ્ય અપાર, સ્થાપે વિશ્વ શાંતિરાજ-ગાજે. અચિરાનંદન દર્શનથી, મૃગલાંછનના સ્પર્શનથી, મારાં ઉઘડ્યાં આત્મદ્વાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only