________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
વિસનગર–મંડન શાન્તિનાથ સ્તવન. (ભૂલવા મને કહે છે, સ્મરણે ભૂલાય કયાંથી?) મૂર્તિ તમારી નિરખી, શાન્તિ જિલુંદ સ્વામી, અંતર રહ્યું છે હરખી, વૃત્તિ બધી વિરામી-ટેક આનંદકેરે સાગર, ઉછળે ઉમંગધારો, તલ્લીન આત્મ હશે, જિનદેવ! દિવ્યનામી-ભૂતિ. ૧ શય્યભવે નિહાળી, મૂતિ તમારી સુંદર, સંસારબંધ ત્યાગી, હરખા જિણુંદ પામી-મૂર્તિ. ૨ દઢભાવી એકવચની, પારેવાને ઉગાયે, નૃપ મેઘરથ પ્રતાપી, જગમાં થયે સુનામીઅચિરાત હે નંદન! વિલનગરનિવાસી, વિશ્વ શાંતિ સ્થાપે, હર દુઃખ પૂર્ણ—કામી–મૂતિ. ૪ મૃગલાંચ્છને સુહંતા, સુવર્ણ કાતિ ધારો,. હેમેન્દ્રને ઉદ્ધાર, જિનજી અજિત ધામી-ભૂતિ. ૫
-- -
સુમતિનાથ–સ્તવન. ( ભૂલવા મને કહે છે, સ્મરણે ભૂલાય કયાંથી?) સુમતિ પ્રભુ સુભાગી, સુમતિ સદાય આપે, નયને નિહાળી રીઝે, શિવધામ સ્થિર સ્થાપે -ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only