________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પામેલ ધામે કૃતિ સોહે, નિરખી ભવિજનનાં મન મેહે, થાયે ભથિી ભવપાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, ૨ લાખ વંદન તારા ચરણે, આભ્ય જિનવર! હારા શરણે, મારા સફળ કરો અવતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૩ લગની તારી સાચી લાગી, મીઠી જ્ઞાનની બંસી વાગી, મારા જીવનના આધાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૪ જગમાં શુભ શાન્તિ સ્થાપે, પ્રેમે અજિત પદવી આપે, નિ હેમેન્દ્રના દાતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૫
વીતરાગ સ્તવન. ( રામ-અબ તેરે બિનવા કોન મેરા. ) વિતરાગ પ્રભુ! મૂર્તિ તારી સૌમ્ય સુહા; મહિમા અપાર હારે મુજથી ન કળાયે. વીત. ૧ પરમેષ્ઠી દિવ્ય તિ સ્વયંભૂ શાન્તિા , અનંત જ્ઞાનરાશિ, પ્રતાપી શાનદા; મન વાણી અને મદ, નવ કહપના થાયે, મહિમા અપાર તારે, મુજથી ન કળાયે. વીત. ૨ જિન, બુદ્ધ, હરિ, શંભુ એ નામ ભિન્નતા, ઉડે જ્યાં જ્ઞાનચક્ષુ, દૂર થાય ખિન્નતા,
www.kobatirth.org
For Private And Personal Use Only