________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગે નિર્મળતા શીયલ પ્રભાવથી,
આત્માનાં ઉધોડે દ્વાર રે,
એક ધર્મ પાળજે-સખી. ૩ શાંતિ સંતોષ બે સાથી શીયળના, સાધી લે સાચે ઉદ્ધાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૪ સતી સુભદ્રાએ શીલ ધર્મ પાળે, વરતાર્થે જય જયકાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. પ કાચા તારે ચારણીએ જલ સિંચી,
ઉધામાં ચંપાકાર રે,
એક ધર્મ પાળજે-સખી. ૬ થળી બની ગઈ હેમનું સિંહાસન,
સુદર્શન ધર્માવતાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. ૭ કઠિન વ્રત પાળે એ મન વાણી કાયાથી, પામે અજિતપદ સાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૮ શિયળને પાળવા રાખો પ્રવીણન, હેમેન્દ્ર સ્થાને ભવપાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૯
www.kobatirth.org
For Private And Personal Use Only