________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ભજન. (ચેતનજી ચેતે કોઈ નથી દુનિયામાં) મનપંથી મારા સદા રહે આમપ્રકાશી, જગમાં તું અ૯પ નિવાસી રે, મનપથી ટેક. પુણ્યના પ્રભાવે, માનવ જન્મ પામે,
ગ્રહ ન માયાની ફાંસી. ચપલા ચમકાર જેવાં માયા, ધન, યૌવન સૌ;
આખર છે સર્વ વિનાશી રે. મનથી. ૧ ધર્મ વિનાનું જીવન જૂઠું, ઝાકળના બિદુ જેવું;
ભોગ વિલાસથી તૃપ્તિ ન થાશે,
અંતમાં જાશે સૌ ત્રાસી રે. મનપંથી ૨ ધર્મ અને ધ્યાન કરતાં સદ્ગતિ થાશે,
મળશે સહજ સુખ મોટું સાચું જે સુખ માન્યું સાધુ સંતોએ,
એના બને ભવિ ! માસી રે. મનપંથી ૩ અલ્પ જીવન તારું મિથ્થા ચુંથાઈ જાશે,
મનની મનમાં રહી જાશે; મૃત્યુ આલિંગશે તે ફરી નવ થાશે,
પ્રેમે ભજો અવિનાશી રે. મનપંથી ૪ ચક્રવર્તી બને સુસૂમ બ્રહ્મદત્ત,
સંતેષ વૃત્તિ ન રાખી;
www.kobatirth.org
For Private And Personal Use Only