________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
અધમતા વિસરે સહુ માન, મધુર ગાન કરે સુર કિંમરે સરપતિ દિનરાત જ ધ્યાન દે, નમન આદિ જિનેશ્વરના પદે. ૬ જન વર્મા વસતાં અહીં સિદ્ધતા, વિકલતા નર સૌ અહીં ભૂલતા; વિવિધ પુષ્પ સુહાય સુરગ તે, નમન આદિ જિનેશ્વરના પર્દ, ૭ નિરખતાં નયને હરખી ગયાં, સુખદ પ્રેમતણાં ઝરણાં વહ્યાં; સરલ હેમ અજિત પદે ભળે, નમન આદિ જિનેશ્વરના પદે. ૮
શ્રી સિદ્ધાથલગિરિ ચૈત્યવંદમ
(વસંતતિલકા) કલાસ તીર્થ તુજ હું ગુણ ગાઉં છું,
જ્યાં આદિનાથ મુખથી શમશાન્તિ વર્ષે, તારે ગણી વિમળ વાસ પ્રભુ પધાર્યા, ને ભવ્ય લોક શુચિ બેધથી ખૂબ તાર્યા. હે તીર્થરાજ ! તુજ દર્શને દિવ્ય લાગે, જોતાં તને હૃદયમાં મતિ શુદ્ધ જાગે; ગાતા તને સુર મહંત મનુષ્ય ભાવે, ભવ્ય નિરીહ ઉર પુણ્ય અનંત પા. શાંતિ કરે ઉર વિષે તુજ દર્શનેથી, આમા ય દિવ્ય બનતે તવ કીર્તનથી; ચિત્તે કરું સ્મરણ જ્યાં સહુ કષ્ટ ટાળું, સર્વત્ર આ શુચિ સ્થળે પ્રભુને જ ભાળું.
www.kobatirth.org
For Private And Personal Use Only