________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
પુણ્ય મુજ જાગ્યાં વિભુજી! આપની સેવા કરી; મૂતિ સુંદર સૌમ્યભાવી, ઉર-સિંહાસન પર કરી. પાર્વ૦ ૨ અજ્ઞાનનાશક જ્ઞાનદાયક, આત્મજ્ઞાને શોભતા; દિવ્ય કેવળજ્ઞાની સુખકર, સર્વ આશા પૂરતા. પાશ્વ૦ ૩ જનશાસન–ઉન્નતિ છે, આપકેરા પ્રભાવથી; બુદ્ધિબળ દાતા વિરાગી ! મૂતિ મનને ભાવતી. પાશ્વ ૪ અજિત જ્ઞાન પ્રતાપ સાચે, આપજે ઉદ્ધાર; નાથ મુનિ હેમેન્દ્રના, પ્રેમ-બંસી બજાવજે. પા. ૫
રાણુમંડન શ્રી સુમતિનાથ સ્તવન
(નાગર વેલી પાવ...) સુમતિદાતા સુમતિનાથ ! સુંદર શોભતા સ્વરૂપે, પાવન કીધું સ્થળ એરાણ, સુખકર વિશ્વના ભૂપે ટેક પ્રભુ! ધર્મભાવના પિષો, ને ટાળો સઘળા દે; આપ ઉત્તમ અનુભવજ્ઞાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ સુ. ૧ અમ બુદ્ધિ નિર્મળ કરજે, સાચી કરુણા હદયે ધરઃ આત્માનંદી જિન ભગવાન, સુમતિનાથ ભવિ શિરતાજ સુર ૨ અંતરના શત્રુ કાપે, નિવારે દુઃખકર તાપ; નિશદિન લાગ્યું તારું ધ્યાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ સુ૦ ૩ તુજ ગુણનાં મીઠાં ગાને, મધુ આત્મબંસરી તાને; આપે અમૃત રસનું પાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ. સુલ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only