________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ અજિતપદ બુદ્ધિ વિકાસ, હેમેન્દ્રના આરામ, દર્શને આપને નેમિ. ૫
રાજનગરમડન શ્રી સંભવનાથ સ્તવન.
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) આનંદ ઉપજે આપને નિહાળતાં, સંભવનાથ મહારાજ રે, પ્રભુજી દર્શન આપે. ટેક. મૂર્તિ પ્રતાપી સુંદર ભાળી,
વિસરું અંતર પરિતાપ રે. પ્રભુજી ૧ સાચા ઉદ્ધારક આપને જ જાણું,
હૈડામાં આદરું હું જાપ રે. પ્રભુજી૨ શિવપુરસ્થાને સ્થાપે ભવિને,
નિવારે મિથ્યા પ્રલાપ રે. પ્રભુજી, ૩ મંગલ તું નામમાં, મંગલ સૌ કામમાં,
અતુલ ત્યારે પ્રતાપ ૨. પ્રભુજી ૪ સુંદર શબંતા ધામ રાજનગર,
ઉદ્ધારા ટાળીને પાપ ૨. પ્રભુજી ૫ અજિતપદના દાતા સ્વામીજી,
હેમેન્દ્ર સ્તવે અમાપ ૨. પ્રભુજી ૬
www.kobatirth.org
For Private And Personal Use Only