________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
વિજાપુરમંડન શ્રી કુન્યુજિન સ્તવન.
(ઘોઘામંડન નવખંડા રે પાર્શ્વજિર્ણોદા). પ્રભુ કુન્દુ જિનવર ! સ્વામી રે અંતરયામી, મુજ અંતરના આરામી રે અંતરયામી. ટેક. પ્રભુજી મહારા ! માતા શ્રી કુંખે જનમીયા, સુરસેન પિતાને ગમીયા રે અંતરયામી. પ્રભુ. ૧ કુભુજિન સ્વામી 1 વિજાપુરે સ્થિર શોભે, ભવિજનના મનને લેજો રે, અંતરયામી. પ્રભુ૨ મુજ દોષ કાપે, શાંતિ સાથે સ્થાપિ, પ્રભુ રગ રગ આવી વ્યાપ રે, અંતરયામી. પ્રભુ ૩ સુંદર છે મૂતિ શોભતી, આનંદકારી, દર્શનથી દુઃખ હરનારી રે, અંતરયામી. પ્રભુ ૪ શુચિ બુદ્ધિ આપે, અજિતચરણે રાખે, હેમેન્દતણું શુભ ભાખે છે. અંતરયામી. પ્રભુ ૫
મધુપુરીમંડન શ્રી પડાપ્રભુ સ્તવન.
(મથુરામાં ખેલ ખેલી આવ્યા) પદ્મપ્રભુ મહારાજ સુંદર શભા નિહાળું. ટેક. મધુપુરીના વાસી પ્રભુજી,
ભવજલમેરા જહાજ. સુંદર૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only