________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
પ્રભુજી તમે દિલની સકળ ગતિ જાણે, ચરણમાં સેવા સાચી ધરું રે. જિમુંદ૦ ૨ વિભુજી ! મહારા અન્ય પાસે નવ યાચું; અતુલ શિવસુખ જિનદેવ ! ધરું રે. જિસુંદ૦ ૩ સતત ધર્મધ્યાન વિષે મન જોડે, શરણ તુજ ભવિજનને પ્યારું રે. જિમુંદ. ૪ અજિતપદદાયક જિન ગુણનિધિ; ચરણસુખ હેમેન્દ્ર ચાહ્યું છે. જિર્ણોદ. ૫
જામનગરમંડેન શ્રી નેમિનાથ સ્તવન.
(માછીડા તું હેડી હલકાર) નેમિ પ્રભુજી સુખધામ, દર્શન આપીને; દિવ્ય શોભે છે મૂર્તિ શ્યામ, હદયે આવોને. ટેક. નિર્મોહી નાથ છે રમ્ય જામનગર, વિશ્વમાં ગવાય તુજ નામ, દર્શન આપને. નેમિ. ૧ ચારિત્ર, કેવલ, નિર્વાણ, ગિરનાર; રાજુલ ઉદ્ધારી પૂર્ણકામ, દર્શન આપને. નેમિ- ૨ દયાના સાગર અહિંસાધારક, હરણુંને કર્યો ઉદ્ધાર, દર્શન આપોને. નેમિ૦ ૩ આનંદ ઉદધિ ઉછળે અંતરને, સ્મરણ કરું અવિરામ, દર્શન આપીને નેમિ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only